સિહોર: સુપ્રસિદ્ધ રામપરા મેલડી માં એ અગાઉ ચોરીના બનાવ બનેલો જેને અનુસંધાન પૂજારી દ્વવારા 3.5 દિવસ ના પ્રતીક ઉપવાસ
Sihor, Bhavnagar | Sep 12, 2025
સિહોર ના સુપ્રસિદ્ધ રામપરા મેલડી માં ખાતે અગાઉ સાડા છ લાખ જેટલી સોના ચાંદીના દાગીનાની ઘરેણાની ચોરી થવા પામી હતી જેની...