વિંછીયા: વીંછિયા પાસેથી બોટાદનો શખ્સ ગાંજાના જંગી જથ્થા સાથે ઝડપાયો
વીંછિયા પાસેથી બોટાદનો શખ્સ ગાંજાના જંગી જથ્થા સાથે ઝડપાયો વીંછિયા પાસેથી બોટાદના ગઢડાના મોટા સખપરના શખ્સને રૂરલ એસઓજીની ટીમે રૂ.46 હજારની કિંમતના સાડા ચાર કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ગાંજાનો જથ્થો, બાઇક અને મોબાઇલ સહિત કુલ રૂ.76,160 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.બાબુ વિરજી ચૌહાણ (રહે, મોટા સખપર, ગઢડા) પોતાની બાઈકમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થોં લઇ પોતાના ગામ મોટા સખપરથી મોઢુકા થઈ વીંછિયા તરફ જવાનો છે. તે બાતમીના આધારે પોલીસે વોચ ગો