હિંમતનગર: દેસાસણ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા સરપંચની પાઠશાળા યોજાઈ:વિદ્યાર્થી મિહિર દેસાઈએ આપી પ્રતિક્રિયા.
દેસાસણ ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા ગામમાં દર રવિવારે સરપંચની પાઠશાળા અંતર્ગત બાળકોને વિદ્યા અભ્યાસની સાથે જનરલ નોલેજ તેમજ અન્ય વિગતો થી વાકીફ કરવા માટેની એક પાઠ શાળાની શરૂઆત કરવામાં આવી છે જે પાઠશાળાની અંતર્ગત આજે રવિવારે સતત ત્રીજી પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર રહેલ વિદ્યાર્થી મિહિર દેસાઈએ આપી પ્રતિક્રિયા