ભરૂચ: પાલેજ પોલીસ મથકના 17 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની પોલીસે બુલઢાણા જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી
Bharuch, Bharuch | Sep 7, 2025
પાલેજ પોલીસ મથકના પી.આઈ. કે.આર.વ્યાસના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પાલેજ પોલીસ મથકના છેલ્લા 17 વર્ષથી નાસ્તા ફરતા આરોપી...