ગરબાડા: દાહોદમાં गरબાડાના EMRSમાં PA-2 પરીક્ષા શાંતિપૂર્ણ રીતે શરૂ
Garbada, Dahod | Aug 22, 2026 દાહોદ જિલ્લા, ગરબાડા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં તમામ ધોરણોની PA-2 પરીક્ષા શાંતિપૂર્વક ચાલી રહી છે. શાળા તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી રહ્યા છે.