મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવેની સફાઈ કરાઈ
Morvi, Morbi | Sep 24, 2025 સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ ને “સ્વચ્છોતસ્વ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ જે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ. જે અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવા પખવાડિયા દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવેની સફાઈ થીમ અન્વયે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ.