બોરસદ: બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વદેશી શપથવિધિ કાર્યક્રમ યોજાયો
Borsad, Anand | Nov 7, 2025 બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વદેશી શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ મિહિરભાઈ પટેલ, TDO ધર્મેશભાઈ મેકવાન,ઉપપ્રમુખ, કારોબારી સમિતિ અઘ્યક્ષ સાથે તમામ તાલુકા પંચાયત પદાધિકારી અને તાલુકા પંચાયત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.