હળવદ: બોટાદના હળદર ગામે ખેડૂતો પર દમનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવાયો....
Halvad, Morbi | Oct 21, 2025 બોટાદના હળદર ગામ ખાતે ખેડૂત મહા પંચાયત દરમિયાન સરકારના ઈશારે પોલીસ દ્વારા ખેડૂતો અને આગેવાનો પણ બળ પ્રયોગ કરી દમન કરવામાં આવ્યું હોય, જે ઘટનાના વિરોધમાં હળવદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવી ખેડૂત જોગ અપીલ કરી હતી...