વેજલપુર: સેટેલાઈટમાં KVM ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મહેસૂલી તલાટી વર્ગ-3ની પરીક્ષા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવાર મહેસૂલી તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. પરીક્ષાનો સમય 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહયો. અમદાવાદમાં KVM ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરીક્ષાનું આયોજ કરાયું.. ત્યારે 23 જિલ્લાઓમાં 1,384 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન. 3 લાખ જેટલા ઉમેદવારોએ તલાટી બનવા એક્ઝામ આપી.