ગોવિંદગુરુ લીમડી: લીમડીમાં ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ નિમિત્તે ભવ્ય સમરસતા સંકલ્પ કાર્યક્રમ
Govindguru Limdi, Dahod | Aug 22, 2026
લીમડી હનુમાન ટેકરી પર ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ ઉજવણીમાં મહેશભાઈ ભુરિયાની ઉપસ્થિતિમાં કળશ યાત્રા, મહાઆરતી અને પ્રસાદવિધિ યોજાઇ હતી. સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સમાજ આગેવાનો અને સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું.