જામનગર શહેર: એકડે એક બાપુ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીને લીધે સ્થાનિકોને હાલાકી #jansamasya
Jamnagar City, Jamnagar | Aug 23, 2025
જામનગરના વોર્ડ નંબર એકમાં એકડે એક બાપુ વિસ્તારમાં મસ્જિદની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાય છે,...