પેટલાદ: સિવિલ હોસ્પિટલ નજીક ઓવરબ્રિજની કામગીરી દરમિયાન સર્વિસ રોડ ન બનાવતા સ્થાનિકોમાં રોષ, પ્રતિક્રિયા આપી
Petlad, Anand | Sep 15, 2025 પેટલાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ નજીક ઓવર બ્રિજની કામગીરી શરૂ થઈ છે. કામગીરી શરૂ થતા સર્વિસ રોડ ન બનાવતા આ વિસ્તારના રહીશો અને દુકાનદારોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ત્યારે સ્થાનિકોએ સર્વિસ રોડ બનાવવાની માંગ કરી છે.