વઢવાણ: ગણપતિ ફાટસર વિસ્તારમાં રસ્તા વચ્ચેનું ટ્રાન્સફોર્મર હટાવવા મુખ્ય ઈજનેરને રજૂઆત કરવામાં આવી
Wadhwan, Surendranagar | Aug 29, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર ના વોર્ડ નંબર 11 ગણપતિ ફાટસર વિસ્તારમાં રોડ વચ્ચે TC હોય અંદર એમ્બ્યુલન્સ પણ આવી શકે...