કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબર ૧ ટૂંકી ગલી થી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી ૧૩ દુકાનના બાંધકામ દિન 10 માં દૂર કરવા આપવામાં આવી નોટિસ અપાઈ છે.કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર કરવામાં આવેલ બાંધકામ દબાણ દૂર કરવા અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને આ માટે જે તે દબાણ કરતાં ઓને કાયદાના જોગવાઈની આધીન લેખિતમાં નોટિસ પણ આપવામાં આવી રહી છે. આ અંતર્ગત કરમસદ આણંદ