કેશોદ: કેશોદના ગેલાણા ગામે યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત, પોલીસે તપાસ હાથ ધરી
કેશોદના ગેલાણા ગામે રહેતા રણજીત રવજી સોંદરવા ઉમર વર્ષ 33 જે પોતાના ઘરે કોઈ પણ અગમ્ય કારણસર પોતાની મેળે સીતાફળના વૃક્ષની ડાળીમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત થયું છે ત્યારે હાલ સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.