*અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે ધ્યાન અને યોગ શિબિર* *૨૫૦ કેદીઓના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો* *અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે ત્રણ દિવસીય હિમાલય સમર્પણ ધ્યાન અને યોગ શિબિર યોજાઈ હતી. શિવ સ્વરૂપાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ ૨૦૦ થી ૨૫૦ કેદીઓએ ભાગ લીધો હતો.* શિબિરનું મુખ્ય ધ્યાન આત્મા અને પરમાત્માના જોડાણ પર હતું. યુટીપી અને દોષિત વ્યવસાય બંને શ્રેણીના કેદીઓએ ભાગ લીધો..