મહુવા: કતપર ગામે માલણ બંધારા નો રોડ નબળી ગુણવત્તા વાળો બનતો હોય તેવા આક્ષેપ સાથે ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું
મહુવા બ્રેકિંગ કતપર ગામે માલણ બંધારા નો રોડ નબળી ગુણવત્તા વાળો બનતો હોય તેવા આક્ષેપ સાથે ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું મહુવા તાલુકાના કતપર ગામે માલણ બંધારા ઉપર નવો ડામોર રોડ બનતા તેમાં નબળી ગુણવત્તા ની રોડ બનતો હોય તેવા આક્ષેપો ગ્રામજનોએ કરે રોડનું કામ બંધ કરાવ્યું સરપંચ ના કહેવા પ્રમાણે નબળી ગુણવત્તાવાળી મેટલ વાપરવાના કારણે રોડનું કામ બંધ કરવામાં આવ્યું