પત્રકારોને કવરેજ કરતા અટકાવતા પ્રાંત અધિકારી સામે ઉચ્ચકક્ષાએ રજૂઆત વિરમગામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા કર્મીઓએ દ્રારા પ્રાંત અધિકારી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું ગુજરાત ના મુખ્યમંત્રી,માહિતિ નિયામક ગાંધીનગર અને અમદાવાદ કલેકટર ને આવેદનપત્ર મોકલી આપ્યુ