ભચાઉ: ફૂલવાડી વિસ્તારમાં એક વરંડામાં વિકરાળ આગ લાગી
Bhachau, Kutch | Oct 22, 2025 ભચાઉ શહેરમાં આવેલ ફૂલવાડી વિસ્તારમાં એક વરંડામાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગવાને કારણે દોડધામ મચી જવા પામી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા ભચાઉ ફાયર ટીમને જાણ કરાતા ફાયર ફાઇટર પ્રવિણ દાફડા સાથે ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી