મેઘરજ: સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા અભિયમ હાથ ધરવામાં આવ્યું
સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત અંતર્ગત મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં મામલતદાર સહિત કચેરી નો તમામ સ્ટાફ,ઓપરેટરો,સેવકો સહિત નો સ્ટાફ જોડાયો હતો