આમોદમાં લાભાર્થીઓને લાભ માંગરોળ ગામે નિર્માણ પામશે 32 મકાન હળપતિ આવાસ યોજના અંતર્ગત મકાનોનું નિર્માણ ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત ભરૂચના આમોદ તાલુકાના માંગરોળ ગામે રાજ્ય સરકારની હળપતિ આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામનાર 32 મકાનોના કાર્યનું ખાતમુહૂર્ત કરાયુ હતું. ભરૂચના આમોદ તાલુકાના માંગરોળ ગામે ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે કુલ 32 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને હળપતી આવાસ યોજના અંતર્ગત મકાનોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.