પાલીતાણા: ગૌરવ પંથ રોડ નું કામ ચાલી રહ્યું છે જેનું નગરસેવકો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
પાલીતાણામાં ગૌરવ પંચનું કામ ચાલી રહ્યું છે જેને લઈને જાહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા અને નગરસેવક આરીફ સૈયદ સહિત દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને રોડના કામનું નિરીક્ષણ કર્યું હતું જેમાં વિવિધ કામગીરીઓ નિહાળી હતી લોકોના પ્રશ્નો બાદ તાત્કાલિક કામ શરૂ કરાવ્યું હતું