વલ્લભીપુર શહેરમાં આવેલ મફતનગર વિસ્તારમાં માનસ કુમાર શાળા પાછલા ગટર ઉભરાતા રહીશોને ભારે હાલાકી પડી રહી છે , ગંદુ પાણીની નહેરથી વિદ્યાર્થીઓને પણ મચ્છર જન્ય રોગ ફેલાવાની ભીતિથી વાલીઓમાં પણ ચિંતા જોવા મળી હતી .
વલ્લભીપુર: શહેરમાં માનસ કુમાર શાળા પાસે ગટરની દુર્ગધથી લોકોને હાલાકી , પ્રશ્નનું નિરાકરણ કરવા લોકમાંગ ઊઠી. - Vallabhipur News