RTO સર્કલ ઉપર બનાવેલ એલિવેટેડ બ્રિજની રીપેરીંગ કામગીરી મામલે વાહન ચાલકોની પ્રતિક્રિયાઓ સામે આવી
Palanpur City, Banas Kantha | Sep 12, 2025
પાલનપુરના જુના આરટીઓ સર્કલ નજીક કરોડના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જેને એક વર્ષમાં જ તેને જોઈન્ટની કામગીરી...