વાલિયા: તાલુકામાં ચમારિયા સહિત ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના પારણું ઝુલાવી મટકી ફોડના કાર્યક્રમો યોજાયા
Valia, Bharuch | Aug 17, 2025
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના પર્વની ઠેર ઠેર ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાલિયા તાલુકામાં...