સાગબારા: ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા આદિવાસીઓ માટે લડે છે એટલે ભાજપ સરકારને ખૂંચે છે, આપ નેતા પિયુષ પટેલે કાર્યાલય ખાતે થી માહીતી.
Sagbara, Narmada | Aug 18, 2025
પિયુષ પટેલના જણાવ્યા મુજબ ધારાસભ્ય એ આદિવાસીઓના હક અને અધિકારો માટે લડી રહ્યા હતા અને મનરેગા કૌભાંડ પણ કાઢ્યું હતું એટલા...