તળાજા: રાળગોન નજીક કાર અડફેટે મહિલા ઈજાગ્રસ્ત
આજે મળતી માહિતી મુજબ રાલગોણ ગામ નજીક એક કારની ટક્કરે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા હતા. તાત્કાલિક 108 ઇમર્જન્સી સેવા દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોમાં અકસ્માતોને લઈને ચિંતા વધી રહી