જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદ્દેદારોની વરણીજેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ની કારોબારી ઈલેક્શન નહિ પણ સિલેક્શન થી રચાઈ. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા. ટેક્ષટાઇલ એશોશિએશન ના પ્રમુખ જયંતીભાઈ રામોલીયા ના માર્ગદર્શન અને પ્રયાસો થી પુરી કારોબારી સર્વાનુમતે વરણી થયેલ. વર્ષ 2025. થી 2028 ત્રણ વર્ષ માટે નવા હોદેદારો ની વરણી થયેલ.