નડિયાદ: નડિયાદના ગોઠાજ નજીક ચાલુ ટ્રેનમાંથી પડી જતાં યુવકનું મોત..
Nadiad, Kheda | Oct 31, 2025 ખેડા નડિયાદ   ઉત્તરપ્રદેશ નો યુવક ચાલુ ટ્રેન માંથી પડી જતા મોત ને ભેટ્યો   ગોરખપુર અમદાવાદ એકપ્રેસ ટ્રેન માંથી નીચે પટાકાયો હતો યુવક  અમદાવાદ મુખ્ય લાઈન ગોઠાજ નજીક ચાલુ ટ્રેન માંથી પડી જતા યુવક નું મોત.  નડિયાદ રેલવે પોલીસ દ્વારા ઘટના ને લઇ ને તપાસ હાથ ધરી.  યુવક ઉત્તરપ્રદેશ ના બલિયા જિલ્લા ના સિકંદરપુર તાલુકા ના સિવાન કલા ગામનો રહેવાશી..