પોશીના: તાલુકાના દંત્રાલ ગામે વાજતેગાજતે રામદેવપીર ના ઘોડાની ભવ્ય શોભાયાત્રા નીકળી
આજે બપોરે 2 વાગ્યા ની આસપાસ પોશીના તાલુકાના દંત્રાલ ગામે રામદેવપીરના ઘોડાનું વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે સ્વાગત કરાયું હતું. ત્યારે આ રામદેવપીરના ઘોડાની હવે સોળસંડા ગામમાં મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ત્યારે આ પ્રસંગે ભક્તોએ ઘોડાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.