પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી આક્રમક મૂડ માં ખેતી બચાવો આંદોલન પહેલા પરેશભાઈ ધાનાણી આક્રમક મૂડમાં..
Amreli City, Amreli | Nov 1, 2025
ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન પહેલા પૂર્વ નેતા વિપક્ષ આક્રમક મૂડમાં.અમરેલી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી આક્રમક અંદાજમાં જોવા મળ્યા.નેતા વિપક્ષે સત્યાગ્રહ મામલે તંત્ર સામે લડી લેવાના મૂડમાં પરેશ ધાનાણી ખેતી બચાવો સત્યાગ્રહ માટે કલેક્ટરથી લઈને જીલ્લા પોલીસ વડાને લેખિતમાં આંદોલનની માંગ થશે - પરેશ ધાનાણી.જો પરવાનગી મળે તોય ને જેલમાં ધકેલી દે તોય ખેતી બચાવો સત્યાગ્રહ ચાલુ....