ભરૂચ: ભરૂચની જલારામ ધામ સોસાયટીમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
Bharuch, Bharuch | Sep 7, 2025
ભરૂચની જલારામ ધામ સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા કાંતિ રજન સાહુ પોતાના ઘરના દરવાજાનું તાળું મારી બહાર ગયા હતા તે...