તાલાળા: તાલાળા-સુત્રાપાડા વિસ્તારમાં 3 હાઇવે માટે ₹23.70 કરોડની મંજૂરી
ધાનસભ્ય ભગાભાઈ બારડના પ્રયત્નોથી તાળાળા-સુત્રાપાડા વિસ્તાર માટે માધુપુર-પ્રાંચી, તુંબડીવાવ-ચરેલી-લોઢવા અને ટીમડી-રાયડી-પાણીકોઠા માર્ગના વિકાસ માટે ₹23.70 કરોડ મંજૂર થયા છે. આથી વિસ્તારના પરિવહન અને વિકાસમાં વધારો થશે.