ભરકાવાડા ગામને નર્મદાના નીર મળે તેવી માંગ પૂર્વ સરપંચે કરી.
Palanpur City, Banas Kantha | Dec 20, 2025
ભરકાવાડા ગામને નર્મદા નીર મળે તે માટે પૂર્વ સરપંચે માંગ કરી છે સરપંચે.કહ્યું કે નર્મદાના નિર મળે તે માટે ગામ લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ આ વખતે ગામને નર્મદાના નિરથી વંચિત રાખતા સરકાર પાસે અમે માંગ કરીએ છીએ કે નર્મદાના નીર અમારા ગામને પણ આપવામાં આવે.
ભરકાવાડા ગામને નર્મદાના નીર મળે તેવી માંગ પૂર્વ સરપંચે કરી. - Palanpur City News