ભરૂચ: ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ રોડ ઉપર નર્મદા પાર્ક ખાતે નર્મદા આરતીનું આયોજન કરાયું
ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ રોડ ઉપર નર્મદા પાર્ક ખાતે નર્મદા આરતીનું આયોજન કરાયું હતું. નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા અને વાણી ફાઉન્ડેશન દ્વારા પાર્ક ખાતે નર્મદા આરતીનું આયોજન કરાયું હતું.જેમાં ભાવિક ભક્તોએ નર્મદા મૈયાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.