કપડવંજ: કપડવંજ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન તથા સન્માન સમારોહ કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે યોજાયો
ગુજરાત સરકાર ના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહિડા સાથે કઠલાલ કપડવંજ ના ધારાસભ્ય રાજેશ ઝાલા. મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા. બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ. પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ સહીત ના નેતાઓ ઉપસ્થિત રહ્યા.મોટી સંખ્યામાં સમાજના આગેવાનો વડીલો બહેનો ઉપસ્થિત રહ્યા