ભચાઉ: ભચાઉ નજીક પોલીસે સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Bhachau, Kutch | Nov 4, 2025 ભચાઉ પોલીસની ટીમ મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે મોડી રાત્રે ભચાઉ વિસ્તારમાંથી સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. કાર સાથે એક આરોપીની ધરપકડ કરાઇ છે