જામનગર શહેર: શહેરમાં ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં 3 દિવસમાં 297 ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું
Jamnagar City, Jamnagar | Aug 30, 2025
જામનગર મહાનગરપાલિકા દ્વારા બે કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ વિસર્જનકુંડ વિશાલ હોટલ પાસે...