સાગબારા: ચિકદા ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામા વિદ્યાર્થીઓ ભગવાનના ભરોસે, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ પ્રાંત કચેરીએ રજૂઆત
નર્મદા જિલ્લાના ચીકદા ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઘણી મુશ્કેલીઓનો સામનો વિદ્યાર્થીઓએ કરવો પડતો હોય આ શાળામાં પૂરતા શિક્ષકો પણ હોતા નથી અને શિક્ષકો ના હોવાથી વિદ્યાર્થી ઓમાં માયુશી છવાઈ ગઈ હોય જેથી ગ્રામ લોકો દ્વારા પ્રાંત કચેરીએ તેમાં મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી