પલસાણા: વેસ્ટ બંગાળના ડ્રાઈવર કરણ ગામે ટ્રકમાં સૂતો હતો અને અચાનક ખેંચ આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડતા મોત નીપજ્યું.
Palsana, Surat | Aug 22, 2025
પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાં આવેલ વિજય પેલેસ હોટલના પાર્કિંગમાં 37 વર્ષીય દિપક મની શર્મા. રહે.નોર્થ દેવોકોટા ટોલ...