નડિયાદ: પોષણ માસ ઉજવણી નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જયંત કિશોરના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
Nadiad, Kheda | Sep 10, 2025
પોષણ અભિયાનને બનાવીએ જન આંદોલન* પોષણ માસ સફળ અને સુચારૂ રીતે ઉજવાય તે હેતુથી જિલ્લાના સંબંધિત વિભાગો દ્વારા કરવાની થતી...