કચ્છ મુન્દ્રાના વડાલા ગામે વાડી વિસ્તારમાં વિદેશી દારૂ ઝડપાયો પશ્ચિમ કચ્છ એલસીબી ટીમે કાર્યવાહી કરી 41,460 કિંમતના વિદેશી દારૂ સાથે વવાર ગામના રતન સુમાર ગઢવીની ધરપકડ કરાઈ પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 27 બોટલ અને બિયર ટીનના 56 નંગ અને મોબાઈલ સહિત કુલ 71,460 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો મુન્દ્રા મરીન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ