મુન્દ્રા: ઝારખંડના યુવાનની બોરાણા નજીક હત્યા કેસમાં 11 CCTV 128 કલાકનું રેકોર્ડિંગ તપાસી આરોપીને દબોચી લેવાયો
Mundra, Kutch | Sep 6, 2025
મુંદરાના બોરાણા નજીક ઝારખંડના યુવાનની હત્યાના કિસ્સામાં ગાડી ચલાવવાનો મુદ્દો કારણભૂત હોવાનું ખુલ્યું હતું. પોલીસે...