નાંદોદ: એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના તમામ તાલુકાના સ્વસહાય જૂથની બહેનો દ્વારા પર્યાવરણની જાળવણી વૃક્ષારોપણ.
Nandod, Narmada | Aug 19, 2025
ગામની મહિલાઓએ સંકલ્પ કર્યો છે કે, આ વૃક્ષો માત્ર રોપવાની ઔપચારિકતા પૂરતી નહીં પરંતુ તેના પોષણ અને સંવર્ધનની જવાબદારી પણ...