આબુરોડ હાઈવે ઉપર ગેસ લીકેજની ઘટના બનતા અફરાતફરી,ગેસ એજન્સીને જાણ કરાઈ
Palanpur City, Banas Kantha | Sep 17, 2025
પાલનપુર આબુરોડ હાઈવે ઉપર ગેસ લીકેજની ઘટના બની હતી આજે બુધવારે સાંજે 6:15 કલાક આસપાસ મળતી જાણકારી મુજબ ગેસ લીકેજ થતા આસપાસના દુકાનદારો દ્વારા તાત્કાલિક ગેસ એજન્સીને જાણ કરવામાં આવી હતી.