સુરેન્દ્રનગરમાં રેતી યુવતીએ સુરતના યુવક સાથે લગ્ન કર્યા હતા જેમાં ઓસ્ટ્રેલિયા સેટલ થવાનું કહી સાસરિયાઓ એ સુરેન્દ્રનગરમાં રહેતી પણિતાના પિતા પાસે 20 લાખ લોન કરાવી અને લગ્ન સમયે આપેલ દાગીના વેચી નાખી અને અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોવાની અને છેતરપીડી આચાર્ય ની એ ડિવિઝન પોલીસ મથકે પરણીતાએ ફરિયાદ નોંધાવી