બારડોલી: બારડોલીમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ : વહીવટી તંત્રની મંડળો સાથે રાજપૂત સમાજ હોલમાં બેઠક મળી.
Bardoli, Surat | Aug 18, 2025
બારડોલીમાં ગણેશોત્સવને નગરજનો ધામધૂમથી ઉજવે છે. આગામી દિવસોમાં શ્રીજીનું સ્થાપન નગર અને તાલુકામાં વિવિધ સ્થળોએ કરવામાં...