જામનગર શહેર: લાખોટા તળાવથી પ્રદર્શન મેદાન અને દિગ્વિજય પ્લોટ જોડતા બે નવા રોડનું લોકાર્પણ થતા વાહનચાલકોને રાહત
Jamnagar City, Jamnagar | Aug 11, 2025
જામનગરના પ્રદર્શન મેદાન રોડ અને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં, લાંબા સમયથી ટ્રાફિક જામની સમસ્યા અનુભવાતી હતી. તળાવના...