સોજીત્રા: ચારકુવા ભાગોળ વિસ્તારમા રીબીન કાપી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાયો
Sojitra, Anand | Sep 23, 2025 શહેરમાં ચારકુવા ભાગોળ વિસ્તારમાં અંબાજી મંદિર પાસે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રીબીન કાપીને નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યોજાયેલ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.