ડભોઇ: ડભોઇ નગરમાં ઉભરાતા ગટરના ગંદા પાણીથી નગરના રહીશો ત્રસ્ત
ડભોઇ નગરના મહુડી ભાગોળ નજીક આવેલા જનતા નગર વિસ્તારમાં બે મહિનાથી ઉભરાતી ગટરોના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ તેમજ મકાનોની આસપાસ રેલાતા હોય દુર્ગંધ બદબૂના કારણે વિસ્તારના લોકોનું રહેવું બન્યું છે મુશ્કેલ